Meet the ‘world's hottest weather girl’ Yanet Garcia photos viral
  • Home
  • Featured
  • જેના પર સ્તનની સર્જરી કરાવવાનો ગંભીર આરોપ લાગ્યો એ મોડેલના બોલ્ડ PHOTOS વાયરલ

જેના પર સ્તનની સર્જરી કરાવવાનો ગંભીર આરોપ લાગ્યો એ મોડેલના બોલ્ડ PHOTOS વાયરલ

 | 3:44 pm IST

મેક્સીકન મોડેલ યેનેટ ગાર્સિયા સોશિયલ મીડિયા પર તેની સુંદર પોસ્ટ્સથી ધમાલ મચાવી રહી છે. તેણે તેના વતન મોન્ટેરેમાં એક મોડેલિંગ સ્કૂલ ખોલી છે. જ્યાં તે પોતાની રીતે સારી સારી મોડેલોને તાલીમ આપે છે. આ અદ્ભૂત સુંદર યુવતી ટીએમઝેડ અને પ્લેબોયમાં કામ કર્યા પછી વધુ પ્રખ્યાત થઈ ગઈ. યેનેટે તેના હોટ અને બોલ્ડ ફોટોઝ તેમજ સેલ્ફી વડે તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે. ઇન્ટરનેટ પર તેના ફોટોથી કાયદેસર વાવાઝોડુ સર્જાયું છે. ગાર્સિયા વેકેશનની મજા માણતી તસવીરો પોસ્ટ કરીને અવાર નવાર આગ લગાવી દેતી જોવા મળે છે.

2016માં જ્યારે તેના પર આરોપ મૂકવામા આવ્યો હતો કે તેણે સ્તનને મોટા દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ત્યારે તે ભારે ચર્ચામાં આવી હતી. જો કે તેણે આ બધી વાતોને નકારી નાંખી હતી. તેની તુલના હંમેશાં રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયન સાથે કરવામાં આવે છે. તો અહીં જુઓ આ મોડેલના કેટલાક હોટ અને બોલ્ડ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન