Megan was totally dressed to impress at the bash in Shoreditch
  • Home
  • Photo Gallery
  • ડીપ નેક જંપસૂટમાં વાર્ડરોબ માલફંક્શનનો શિકાર બની મેગન બાર્ટન હૈનસન: PHOTOS

ડીપ નેક જંપસૂટમાં વાર્ડરોબ માલફંક્શનનો શિકાર બની મેગન બાર્ટન હૈનસન: PHOTOS

 | 10:32 am IST

રિયાલિટી શો ‘લવ આઈલેન્ડ’એ પોતાના કંટ્રોવર્શિયલ એડલ્ટ કન્ટેન્ટના કારણે ચર્ચાઓમાં રહે છે. તાજેતરમાં આ શોની મોડલ મેગન બાર્ટન હૈનસનની કેટલીક નવી તસ્વીરો સામે આવી છે. 25 વર્ષીય મેગન હૈનસને બુધવારે રાત્રે લોંડાઈનનાં શોરેદિચના એનઓબીયૂ હોટલમાં આયોજિત આઈટીવી સમર પાર્ટીમાં પહોંચી હતી.

તે દરમિયાન આઈલેન્ડ સ્ટારને વાર્ડરોબ માલફંક્શનનો સામનો કરવો પડ્યો. એટલે કે તે પાર્ટીમાં ડીપ નેક લેપર્ડ પ્રિન્ટેડ જંપસૂટમાં ખુબ હોટ અવતારમા નજરે પડી હતી. તસ્વીરોમાં તે પ્રાઈવેટ પાર્ટ્સને ઢાંકતી નજરે પડી રહી છે. તેના આ લુકને જોઈને પાર્ટીમાં આવેલ દરેકની આંખો ખુલી જ રહી ગઈ. મેગને આ તસ્વીરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જે ખુબ વાયરલ થઈ રહી છે અને તેના ફેન્સ પણ ખુબ પસંદ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે આ પ્રથમવાર નથી કે મેગને પોતાની તસ્વીરો ફેન્સ સાથે શેર કરી હોય. તે પોતાની સેક્સી અને હોટ તસ્વીરોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહેતી હોય છે. મેગન બાર્ટન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

તે રોજ પોતાની તસ્વીરોને શેર કરતી હોય છે. મેગનની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર થતા જ લોકો તેને પસંદ કરવા લાગે છે તો કેટલાક ફેન્સ ટ્રોલ પણ કરતા હોય છે. તેની ખાસ વાત એ છે કે તેની આંખનો રંગ પીળો છે, જેના કરણે તેના લુકને ચાર ચાંદ લગાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન