Mehsana: Water Tank Demolished without any safety measures
  • Home
  • Videos
  • Featured Videos
  • મહેસાણામાં કોઈપણ સુરક્ષા વિના પાડી 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી, જુઓ વીડિયો

મહેસાણામાં કોઈપણ સુરક્ષા વિના પાડી 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી, જુઓ વીડિયો

 | 7:46 pm IST

મહેસાણા શહેરની મધ્યમાં આવેલ પાણીની જૂની જર્જરીત ટાંકી પડવાની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થયા છે. કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના 10 જેટલાં મજૂરો પાણીની ટાંકીને નીચે પાડવાના કામે લાગ્યા હતા. 100 ફૂટ ઊંચી ટાંકી નીચે પાડવામાં મહેસાણા નગર પાલિકાની બેદરકારી સામે આવી હતી. સેફ્ટી વિના કામ કરતાં મજૂર સાથે કોઈ દૂર્ઘટના બને તો જવાબદારી કોની?  50 વર્ષ જૂની જર્જરીત પાણીની ટાંકી પાડવાની કામગીરીમાં તંત્રની લાપરવાહી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન