Men are confused by this question of adult intercourse
  • Home
  • Featured
  • સેક્સને લઇને પુરૂષોના મગજમાં આવે છે આવા ખતરનાક સવાલ

સેક્સને લઇને પુરૂષોના મગજમાં આવે છે આવા ખતરનાક સવાલ

 | 1:04 pm IST

વાત જ્યારે બેડરૂમ લાઇફ કે સેક્સની હોય તો ખાસ કરીને પુરૂષો આ વાતને લઇને ક્લિયર હોતા નથી કે આખરે તે તેમની પાર્ટનરને વધારે ઉત્તેજિત કરવા માટે શુ કરે. જેથી તે બન્ને હોટ એક્ટને પૂર્ણ રીતે એન્જોય કરી શકે. તો આવો જોઇએ ફીમેલ પાર્ટનરને ઉત્તેજિત કરવાની બેસ્ટ રીત…

તમારી પાર્ટનરને ઉત્તેજિત કરવા માટે તમારે તમારા ટચ પર ધ્યાન આપવાની જરૂરત છે. યોગ્ય સમય અને મૂડ હોવા પર ટચ કરશો તો તમારી પાર્ટનર ઉત્તેજિત થશે, આ વાતનું ધ્યાન રાખો કે તમારું ટચ સોફ્ટ, ફુલ ઓફ લવ હોવું જોઇએ.


ફોર પ્લે બાદ તમારા એક્ટને આગળથી વધારતા પહેલા તમારી પાર્ટનરને વજાઇનલ એરિયાના આઉટર લેબિયાને ટચ કરો. તમારી પાર્ટનરના v એરિયાને ટચ કરવાની આ પહેલી એક્ટ હોવી જોઇએ, આ પહેલા ફોરપ્લે દરમિયાન આ એરિયાને ટચ ન કરો.

લેબિયામાં જોકે અન્ય પાર્ટ્સની તુલનામાં સેસેશન ઓછું હોય છે પરંતુ જો તમે તમારી પાર્ટનરને ફુલ મૂડમાં લાવવા માંગો છો તો તેના આઉટર લેબિયા સોફ્ટલી ટચ અને પ્રેસ કરો. તે બાદ ક્લિટરિસને ટચ કરો.

વજાઇનલ પાર્ટમાં ક્લિટરિસને ટચ કરતા પહેલા તેની ચારેય તરફના પાર્ટને સોફ્ટલી ટચ કરવું તમારી પાર્ટનરને સૌથી વધારે ઉત્તેજિત કરવાનું કામ કરશે. માત્ર પિનસ નહીં પરંતુ ફિંગર્સ મૂવ્સ દ્વારા પમ તમે તમારી પાર્ટનરને સેક્સ મૂડમાં લાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન