Men likes curvy body shaped girls for marriage
  • Home
  • Featured
  • આવું બદન ધરાવતી છોકરી પુરુષોને લાગે છે વ્હાલી

આવું બદન ધરાવતી છોકરી પુરુષોને લાગે છે વ્હાલી

 | 12:57 pm IST

યુવકોનું સૌથી પહેલું ધ્યાન યુવતીઓની ફિગર પર વધુ જતુ હોય છે. પુરુષોમાં ચર્ચા પણ હંમેશા સ્ત્રીઓના ફિગરની ચર્ચા વધુ કરતા હોય છે. આ જ કારણ છે કે, યુવતીઓ પણ પોતાની બોડીને લઈને સતર્ક રહે છે. થોડું વજન વધે એટલે ડાયટિંગ શરૂ કરી દેતી હોય છે. પુરુષોને ભલે રેમ્પ વોક કરતી અને પાતળી પાતળી એક્ટ્રેસ સારી લાગતી હોય, પણ હકીકત એ છે કે પુરુષોને પર્સનલ લાઈફમાં એવી જ સ્ત્રીઓ સારી લાગે છે, જે કામુક હોય. તેઓ આવી જ મહિલાઓની સાથે ઘર વસાવવા માંગે છે. આજે તમને બતાવીશું કે, પુરુષોને કેવી સ્ત્રીઓ વધુ ગમે છે.

– જે પુરુષોને વધુ દૂબળી મહિલાઓ પસંદ હોય છે, તે વધુ ભૌતિકવાદી હોય છે. આવા પુરુષો સુપર મોડલ્સને વધુ પસંદ કરે છે.

– એક રિસર્ચ કહે છે કે, 10માંથી 8 પુરુષોને સુડોળ શરીરવાળી મહિલાઓને પસંદ કરે છે. આ પુરુષોનું માનવું છે કે, પ્લસ સાઈઝની મહિલાઓ વધુ આકર્ષિત હોય છે.

– કેટલાક પુરુષોનું માનવું છે કે, સુડોળ શરીરવાળી મહિલાઓની સાથે પરિણીત લાઈફ વધુ સારી રહે છે.

– પુરુષોનું માનવું છે કે, જો દૂબળી-પાતળી અને સુડોળ મહિલામાંથી કોઈ એકને પસંદ કરવી હોય, તો તેઓ સુડોળ શરીરની મહિલાઓ વધુ પસંદ કરે છે.

– પુરુષોને શરીરમાં વળાંકો અને માંસલ શરીર ધરાવતી મહિલાઓ પણ વધુ પસંદ આવે છે.