- Home
- Sex & Relationship
- ફોલો કરો આ ટિપ્સ, અને બેડ પર બનો ‘સુપરમેન’

ફોલો કરો આ ટિપ્સ, અને બેડ પર બનો ‘સુપરમેન’

હંમેશા પુરુષો એવુ ઇચ્છે છે કે, બેડ પર તેઓ સારું પર્ફોમ કરે, પરંતુ તમારી અનેક ખરાબ આદતોને કારણે તમે તમારું આ સપનું પૂરું કરી શકતા નથી. આમ, જો તમારી સાથે પણ આવું જ થાય છે તો આ ટિપ્સ તમને ખૂબ જ કામમાં લાગશે.
ફિલ્મ જુઓ
તમારા મૂડને બનાવવા માટે સેક્સી વિચારો માટે તમે પોર્ન મુવી જોઈ શકો છો. જેનાથી તમને ઉત્તેજના પ્રાપ્ત કરવામાં મદદ મળશે.
મસાજ કરો
માસ્ટરબેશન કરતા પહેલા તમારા બોડીને હળવો મસાજ કરો.તમારી આંગળીઓથી તમારા શરીરના અલગ અલગ અંગો પર સ્પર્શ કરો.
સારું ખાઓ અને મજબૂત બનો
તમારું ડાયટ તમારી સેક્સ લાઇફને સ્ટ્રોન્ગ બનાવવામાં ખૂબ જ મદદ કરે છે. આ ડાયટમાં તમે કેળા, એગ્સ, નટ્સ,ફિશ જેવી અનેક વસ્તુઓનું સેવન કરી શકો છો.
સેક્સી વિચારો કરો
જ્યારે પણ તમારે સેક્સ માટે મૂડ સેટ કરવો હોય તો તમારે કામુક વિચારો કરવા પડશે. થોડી સેક્સી કલ્પના કરો. તમે ઈચ્છો તો તમારા ડ્રિશે વિશે વિચારી શકો છો. અથવા તો કોઈ હોટ વ્યકિત વિશે વિચારી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન