Men will have adult intercourse twice as much fun, this will have to work
  • Home
  • Featured
  • પુરૂષોને સંભોગમાં આવશે બમણી મજા, કરવું પડશે આ કામ

પુરૂષોને સંભોગમાં આવશે બમણી મજા, કરવું પડશે આ કામ

 | 3:12 pm IST

ઘણા એવા લોકો છે જે સેક્સ અંગે જાણવા માંગે છે. શારીરિક સંબંધ અંગે તમે જાણો એટલું ઓછું છે. પુરૂષોને ખાસ કરીને એવી વસ્તુઓ પસંદ આવે છે જેના માટે તે આખી દુનિયાને ભુલી જાય છે. એટલું જ નહીં તે સેક્સ લાઇફને પણ ભૂલી જાય છે તો આવો જાણીએ એ કઇ વસ્તુઓ છે જેને ભૂલીને પુરૂષ સેક્સ લાઇફને બેસ્ટ બનાવી શકે છે.

પુરૂષોને સ્પોર્ટ્સ ટીવી જોવામાં વધારે રસ હોય છે. એટલું જ નહીં તેમના ફેવરિટ પ્લેયરને રમતા જોવા માટે તે કલાકો ટીવીની સામે બેસી રહે છે. જો તમે સેક્સ લાઇફને ખરેખર એન્જોય કરવા માંગો છો તો તમારે આ ક્રેઝને ભુલવો પડશે.

ખાસ કરીને કહેવામાં આવે છે કે પુરૂષોનું દિલ ખાવાના સંબંધ છે. પુરૂષોને અલગ-અલગ પ્રકારનું ખાવાનું ખૂબ ભાવે છે. એક સર્વે મુજબ 30 ટકા પુરૂષો ખાવા માટે સેક્સને છોડી શકે છે.

ઇન્ટરનેટની જેમ મોબાઇલ પણ પુરૂષોને ખાસ પ્રિય હોય છે.એવામાં સેક્સને એન્જોય કરવા માટે પુરૂષોએ મોબાઇલથી દુરી બનાવવી જોઇએ. તે સિવાય પુરૂષોને તેમના મિત્રો વધારે પસંદ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન