Rashifal 12th January 2019
  • Home
  • Astrology
  • બુધ અતિ દૂર, ચંદ્ર- રાહુનો ત્રિકોણ યોગ, જાણો કઈ રાશિ માટે દિવસ નિવડશે સૌથી શ્રેષ્ઠ

બુધ અતિ દૂર, ચંદ્ર- રાહુનો ત્રિકોણ યોગ, જાણો કઈ રાશિ માટે દિવસ નિવડશે સૌથી શ્રેષ્ઠ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, પોષ સુદ છઠ્ઠ, શનિવાર, તા. ૧૨-૧-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ છઠ્ઠ ક. ૨૨-૦૫ સુધી. ચંદ્ર નક્ષત્ર : પૂર્વા ભાદ્રપદ ક. ૦૮-૪૩ સુધી પછી ઉત્તરા ભાદ્રપદ. ચંદ્ર રાશિ : મીન (આખો દિવસ). જન્મ નામાક્ષર : મીન (દ.ચ.ઝ.થ.).

પંચક. સ્વામી વિવેકાનંદ જયંતી. યુવા દિવસ. રવિયોગ ક. ૦૮-૪૩થી શરૃ. અનુરૃપા ષષ્ઠી (બંગાલ). ખગોળ : બુધથી સૂર્ય અતિ દૂર. ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ. રાહુકાળ : દિવસે ક. ૦૯-૦૦ થી ૧૦-૩૦

પંચક, સ્વામી વિવેકાનંદ જયંતી, યુવા દિવસ, અનરૃપા ષષ્ઠી-બંગાલ, બુધથી સૂર્ય અતિ દૂર