Messages about the Corona virus have been constantly circulating on my social media
  • Home
  • Ahmedabad
  • ઘોર કળિયુગમાં માણસો પણ હવે માછલી જેવા, હાથ લગાવો તો ડર જાયેંગે, બહાર નિકાલો તો મર જાયેંગે…

ઘોર કળિયુગમાં માણસો પણ હવે માછલી જેવા, હાથ લગાવો તો ડર જાયેંગે, બહાર નિકાલો તો મર જાયેંગે…

 | 7:45 am IST

કોરોના વાઇરસની મહામારી સાથે લડવા સરકારે લોકોને ૨૧ દિવસ ઘરમાં કેદ રહેવા ફરમાન કર્યું છે. ભારે લોકો સોશિયલ મીડિયા ઉપર પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે, કોરોના વાઇરસ અંગેના મેસેજનો સતત મારો સોશિયલ મીડિયા ઉપર છવાયો છે.

  • માણસો પણ હવે માછલી જેવા થઈ ગયા. હાથ લગાવો તો ડર જાએંગે, બહાર નીકાલો તો મર જાએંગે
  • પુરુષ ઘર પર રહકર બાદશાહી ના કરે. ઘર કે કામો મેં હાથ બટાએં, વરના  કિચન લોકડાઉન હો શકતા હૈ.
  • સમય સમય કી બાત હૈ, કામી ઘર પર પડે, રહેને વાલો કો નિકમ્મા કહા જાતા થા, ર આજ સમજદાર.
  • બધું બંધ પણ બેન્કના હપ્તા અને મકાનના હપ્તા-લાઇટ બિલ અને સ્કૂલ ફી ચાલુ છે, તે બંધ કરાવો. નાનો માણસ ક્યાંથી હપ્તો ભરશે. ભારત સરકારને નિવેદન છે. કે જ્યાં સુધી કોરોનાનું લોકડાઉન ક્લોઝડ ના થાય ત્યાં સુધી બેન્ક, સ્કૂલ, ઇલેક્ટ્રિસિટીવાળા પણ બે મહિનાની છૂટ આપે.
  • પોલીસના બધા વીડિયો જોતા સેનેટાઇઝર પછી આયોડેક્સ પણ મોંઘો થશે એવું લાગે છે.
  • આજે બજારથી એક પેકેટ ચવાણું લાવ્યો, ૯૩ મગફળીના દાણા,  ૧,૩૦૦ બારીક સેવના ટુકડા ,૧૭ ગાંઠિયા, ૧૫૦ અલગ અલગ દાળ  વગેરે ગણી નાખ્યું. હજી ગણતરી ચાલુ જ છે. ગમે તે કરવું પડે પણ ઘરમાં જ રહેવાનું છે,  સમજ્યાં…??

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન