Michael Jackson's 21-year-old daughter looks very hot and beautiful, see beauty
  • Home
  • Photo Gallery
  • માઈકલ જેક્શનની 21 વર્ષની દીકરી છે સુંદરતાનો પર્યાય, ફોટો જોઈને આંખો પહોળી થઈ જશે

માઈકલ જેક્શનની 21 વર્ષની દીકરી છે સુંદરતાનો પર્યાય, ફોટો જોઈને આંખો પહોળી થઈ જશે

 | 4:03 pm IST

માઇકલ જેક્સન એક અમેરિકન ગાયક હતો. માઇકલ જેક્સનનો જન્મ 1958માં 29 ઓગસ્ટે થયો હતો. માઇકલ જેક્સનનું 25 જૂન, 2009ના રોજ અવસાન થયું. માઇકલ જેક્સનનું પૂરું નામ માઇકલ જોસેફ જેક્સન છે.

માઇકલ જેક્સન વિશ્વના સૌથી લોકપ્રિય મનોરંજન કરનારાઓમાંના એક હતા, અને તેના મૃત્યુના વર્ષ દરમિયાન તે સૌથી વધુ વેચાણ કરનારો સંગીત કલાકાર હતો.

પેરિસ માઇકલ જેક્સન માઇકલ જેક્સનની પુત્રી છે. તેનો જન્મ 3 એપ્રિલ 1998ના રોજ કેલિફોર્નિયામાં થયો હતો અને હાલમાં તે21 વર્ષની છે. પેરિસ જેક્સન છેલ્લે ગ્રિંગો ફિલ્મમાં જોવા મળી હતી.

પેરિસ જેક્સન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તે પોતાની લાઈફસ્ટાઈલની દરેક પળને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન