milind-soman-and-ankita-konwar-first-photoshoot-after-marriage
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પહેલીવાર મિલિંદ સોમને કરાવ્યું અડધી ઉંમરની પત્ની સાથે ફોટોશૂટ, Photos

પહેલીવાર મિલિંદ સોમને કરાવ્યું અડધી ઉંમરની પત્ની સાથે ફોટોશૂટ, Photos

 | 12:13 pm IST

મિલિંદ સોમન બોલિવુડના ફેમસ એક્ટર અને મોડલ છે. જેમણે થોડા સમય પહેલા જ 22 એપ્રિલના રોજ પોતાનાથી અડધી ઉંમરની યુવતી અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા હતા. તેમના આ લગ્નથી આખુ બોલિવુડ ચોંકી ગયું હતું. બંને વચ્ચે ઉંમરનો તફાવત હોવા છતા, જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંને પોતાની તસવીરો નિયમિત સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાના પ્રેમનો પુરાવો આપતા રહે છે. ત્યારે હવે તેમની વધુ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

મિલિંદ સોમન અને અંકિતા કોંવરે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તેઓ મેડ ફોર ઈચ અધર લાગી રહ્યા છે. આ તસવીરો જોઈને કોઈ પણ નહિ કહી શકે કે, તેમના વચ્ચે ઉંમરનો કેટલો મોટો તફાવત છે. તસવીરોમાં બંનેની કેમેસ્ટ્રી લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. આ ફોટોશૂટ લેધર ટ્રાવેલ એસેસરીઝ બ્રાન્ડ માટે કરવામાં આવ્યું હતું. વાઈરલ થઈ રહેલી આ ફોટોશૂટની થીમ “Mates For Life” હતી. જેમાં બંનેનો ક્લાસી લૂક જોવા મળી રહ્યો છે.