Video : દૂધ બની ગયું છે ઝેર તમારા સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : દૂધ બની ગયું છે ઝેર તમારા સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર

Video : દૂધ બની ગયું છે ઝેર તમારા સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર

 | 5:49 pm IST

હંમેશા દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકરાક હોય છે પરંતુ હવે દૂધ પીવું સ્વાસ્થય માટે ફાયદાકારક નથી રહ્યું. ગાય પ્લાસ્ટિકને આરોગવાથી ગંભીર ખતરો થાય છે. પશુઓના પેટમાં GH ઓક્સિટોન હાર્મોન્સ ઉત્પન્ન થાય છે. આ હાર્મોન્સથી ગાયને મેસટાઇટીલ આંચળનો રોગ થાય છે. ત્યારે રોગ મટાડવા માટે પશુઓને ઇન્જેક્શન આપવામાં આવે છે. ઇન્જેક્શનના કેમિકલ ગાયના શરીરમાં પ્રસરે છે અને દૂધ ઝેર બનવાની શરૂઆત અહીંયાથી જ થાય છે.