સુરત ખાતે બિરાજમાન છે સદાશિવ, લાખો ભાવિકો અલભ્ય શિવાલયના દર્શન કરીને થાય છે પાવન – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરત ખાતે બિરાજમાન છે સદાશિવ, લાખો ભાવિકો અલભ્ય શિવાલયના દર્શન કરીને થાય છે પાવન

સુરત ખાતે બિરાજમાન છે સદાશિવ, લાખો ભાવિકો અલભ્ય શિવાલયના દર્શન કરીને થાય છે પાવન

 | 9:38 am IST
  • Share

દિવસને ભક્તિરસથી તરબોળ કરતી ભક્તિ સભર યાત્રા ભક્તિમાં આપનું સ્વાગત છે. આજે છે મહા વદ બીજ અને સોમવાર. ત્યારે ભક્તિ સંદેશની આ યાત્રા આપણે સમર્પિત કરીશું સદાશિવના ચરણોમાં. તેમની આરતી અને ભજનવંદના થકી પ્રાપ્ત કરીશું તેમની કૃપા સાથે જ તેમના પાવન ધામના દર્શન કરવા માટે જઇશું સુરત ખાતે કે જ્યાં સદાશિવ બિરાજમાન છે સોમેશ્વર મહાદેવનાં નામે.

દેવાધીદેવ મહાદેવ સૌ ભક્તોના પ્રિય છે. તેમના દર્શન થકી ભક્તોના તમામ દુઃખો દુર થવાની માન્યતા છે. ત્યારે આજે ભક્તિ સંદેશમાં આપને કરાવીશુ સુરત ખાતે આવેલ એક અલભ્ય શિવાલયના દર્શન કે જ્યાં મહાદેવ સોમેશ્વર નામે છે બિરાજમાન. આવો દર્શન કરીએ આ શિવાલયના અને આશિર્વાદ મેળવીએ મહાદેવના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન