Minissha Lamba glamours Photos goes viral on social Media
  • Home
  • Featured
  • બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસે હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો…જુઓ Photos

બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસે હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો…જુઓ Photos

 | 8:16 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ મિનિશા લામ્બા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીર અને વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરે છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવે છે. મિનિશા તેના હોટ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. મિનિશાએ તેના બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ ‘Yahaan’ થી કરી હતી.

મિનિશાએ તાજેતરમાં તેના હોલિડેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જે ઘણી વાયરલ થઈ છે. આ તસવીરોમાં મિનિશાનો બોલ્ડ અંદાજ દેખાઈ રહ્યો છે. જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે મિનિશાએ 2015માં તેના બોયફ્રેન્ડ રાયન થામ સાથે લગ્ન કર્યા હતા. મિનિશાએ ‘બચના એ હસિનો’, ‘કિડનેપ’, ‘જિલ્લા ગાજિયાબાદ’, ‘હનિમૂન ટ્રાવેલ્સ પ્રા.’ જેવી કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન