Minissha Lamba is raising temperatures with her hot pictures
  • Home
  • Featured
  • હંમેશાથી પત્રકાર બનવા માંગતી અભિનેત્રીના PHOTOS વાયરલ, જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

હંમેશાથી પત્રકાર બનવા માંગતી અભિનેત્રીના PHOTOS વાયરલ, જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

 | 4:44 pm IST

બોલિવૂડ અભિનેત્રી મિનિષા લાંબાએ ‘યાહાન’થી ડેબ્યૂ કર્યું હતું. તેણે બીચ વેકેશનના ફોટો અપલોડ કરીને લોકો વચ્ચે ચર્ચા જગાવી હતી. હાલમાં મિનિષા વિરામ પર છે. પરંતુ તેના મોહક ફોટો અને વીડિયો તે ચાહકો વચ્ચે મનોરંજન પુરુ પાડતી રહે છે. મિનિષા લામ્બાએ 2015માં તેના બોયફ્રેન્ડ રયાન થામ સાથે લગ્ન કર્યા.

અહેવાલો અનુસાર દેખીતી રીતે થોડા સમયથી આ દંપતી વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે અને તેમના સંબંધો તૂટવાના આરે પહોંચી ગયા છે. આમ તો મિનિષા હંમેશાંથી પત્રકાર બનવા માંગતી હતી. જ્યારે તે મુંબઈમાં હતી ત્યારે અભિનેત્રીને હિમેશ રેશમ્મીયાના ગીત ‘તેરા સુરુર’ આલ્બમ ‘આપ કા સુરુર’ના એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. જે ખૂબ જ હિટ રહ્યું હતું, હાલમાં તેના જ ફોટો વાયરલ થયા તેમાં તે હોટ અને બોલ્ડ લાગી રહી છે. તો જુઓ અભિનેત્રીના હોટ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન