Actress Minissha Lamba Shared Stunning Photos On Social Media
  • Home
  • Photo Gallery
  • Photos: 34 વર્ષની આ અભિનેત્રીએ શેર કરી હૉટ તસવીરો, કાતિલ અદાઓ જોઇ થઈ જશો દિવાના

Photos: 34 વર્ષની આ અભિનેત્રીએ શેર કરી હૉટ તસવીરો, કાતિલ અદાઓ જોઇ થઈ જશો દિવાના

 | 7:53 pm IST

અભિનેત્રી મિનિષા લાંબા અત્યાર ચર્ચામાં છે. આ વખતે ચર્ચાનું કારણ મિનિષાની બિકિની તસવીરો. મિનિષા અવાર-નવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. આ વખતે તેણે બિકિની પહેરેલી પોતાની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં મિનિષા ઘણી જ બૉલ્ડ જોવા મળી રહી છે.

આવામાં મિનિષાની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે અને લોકો જોરદાર-જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મિનિષા ફિલ્મી દુનિયાથી દૂર હતી. ઉલ્લેખનીય છે કે મિનિષાએ 2005માં આવેલી ફિલ્મ ‘યહાં’થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આમાં તેની એક્ટિંગની ઘણી જ પ્રશંસા થઇ હતી.

દિલ્લીથી અભ્યાસ કરનારી મિનિષા લાંબાની ઇચ્છા પત્રકાર બનવાની હતી, પરંતુ તે એક્ટિંગમાં આવી ગઈ. ત્યારબાદ 2008માં રણવબીર કપૂર, બિપાશા બસુ, દીપિકા પાદુકણની સાથે ‘બચના એ હસીનો’માં મુખ્ય ભૂમિકામાં તે જોવા મળી. ત્યારબાદ મિનિષાએ ‘વેલ ડન અમ્બા’માં કામ કર્યું. આ ફિલ્મની ઘણી જ પ્રશંસા કરવામાં આવી. આ ઉપરાંત મિનિષાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જે સફળ રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન