Mira Chopra has come under discussion her controversial statement
  • Home
  • Featured
  • બોલિવૂડની આ હોટ અને ખુબ સુંદર અભિનેત્રી આજકાલ છે ખુબ જ ચર્ચામાં, PHOTO જોઈને પાણી પાણી થઈ જશો

બોલિવૂડની આ હોટ અને ખુબ સુંદર અભિનેત્રી આજકાલ છે ખુબ જ ચર્ચામાં, PHOTO જોઈને પાણી પાણી થઈ જશો

 | 9:27 am IST

બોલિવૂડ઼ અભિનેત્રી મીરા ચોપડા આજકાલ પોતાના એક નિવેદનના પગલે ચર્ચામાં આવી છે. તેણે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી સીબીઆઈને લઈને સોમવારે કહ્યું હતું કે લોકોએ સીબીઆઈ ઉપર ભરોસો કરવો જોઈએ. મીરાએ ટ્વિટર પર લખ્યુ હતું કે એક એવા મામલાની તપાસ કરવી ખુબ જ મુશ્કેલ છે. જ્યા મોટા ભાગના પૂરાવાઓ નષ્ટ કરી દેવામાં આવ્યા હોય છે. આપણે સીબીઆઈ ઉપર ભરોસો કરવો જોઈએ અને તેને પોતાનું કામ કરવા દેવું જોઈએ. સમગ્ર દેશની ભાવના સુશાંતને ન્યાય આપવા માટે જોડાયેલી છે. વિશ્વાસ છે કે અધિકારીઓએ એ ભાવનાઓને નજરઅંદાજ નહીં કરી હોય. તેમની આ ટ્વિટ એવા સમયે આવ્યું છે જ્યારે સુશાંતના ચાહકો સીબીઆઈની કેટલીક જાણકારીની રાહ જોઈ રહ્યા છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ દાવો કરતા કહ્યુ હતું કે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ ધીમી ગતીએ થઈ રહી છે. દેશમુખે મીડિયાને કહ્યું કે તમે દરેક લોકો જાણો છો કે સુશાંત કેસ મામલાની તપાસ મહારાષ્ટ્ર પોલીસ અને મુંબઈ પોલીસ દ્વારા ખુબ જ સારી રીતે કરવામાં આવી રહી હતી. પરંતુ તેને અચાનક સીબીઆઈને સોંપવામાં આવી છે. અમે ઈચ્છીએ છીએ ક જલદીથી સીબીઆઈ તપાસની માહિતી સામે આવે.

આ અભિનેત્રી પોતાના હોટ અને ખુબસુંદરતા કારણે પણ અવાર નવાર ચર્ચામાં રહે છે. તો આવો જોઈએ ખાસ અંદાજમાં કેટલાક ફોટો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન