Mira Rajput's Baby Shower photos viral on social media
  • Home
  • Photo Gallery
  • મીરા રાજપૂતનું Baby Shower, પણ ખૂણામાં શું કરતા દેખાયા ઈશાન-જહાન્વી

મીરા રાજપૂતનું Baby Shower, પણ ખૂણામાં શું કરતા દેખાયા ઈશાન-જહાન્વી

 | 1:47 pm IST

બોલિવુડ એક્ટર શાહીદ કપૂરની પત્ની મીરા રાજપૂત બીજી વાર મા બનવાની છે. એપ્રિલમાં આ કપલે બીજા બાળકના મહેમાન બનવાની જાણકારી આપી હતી. હંમેશા બેબી બમ્પ સાથે નજર આવતી મીરા ક્યાંક ને ક્યાંક કેમેરામાં કેદ થતી હતી. આ વચ્ચે રવિવારે મીરાનું Baby Shower યોજાયું હતું. જેમાં પરિવારના નજીકના લોકો તથા ખાસ મિત્રો જ ગેસ્ટ બન્યા હતા. આ પાર્ટીમાં શાહીદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પણ દેખાયો હતો, જે હાલ જ્હાન્વી કપૂર સાથે ધડકના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે જ્હાન્વી કપૂર પણ બેબી શાવરમાં મહેમાન બની હતી.