આ છે ચમત્કારી શિવમંત્ર, શ્રાવણ માસમાં કોઈપણ એકનો નિયમિત કરવો જાપ - Sandesh
  • Home
  • Astrology
  • આ છે ચમત્કારી શિવમંત્ર, શ્રાવણ માસમાં કોઈપણ એકનો નિયમિત કરવો જાપ

આ છે ચમત્કારી શિવમંત્ર, શ્રાવણ માસમાં કોઈપણ એકનો નિયમિત કરવો જાપ

 | 1:24 pm IST

શ્રાવણ માસમાં મંત્ર જાપથી પણ ભોળાનાથની કૃપા ઝડપથી પ્રાપ્ત થાય છે. પવિત્ર શ્રાવણ માસમાં તમારા પર પણ શિવજીની કૃપાદ્રષ્ટિ રહે તે માટે અહિંયા ખાસ મંત્ર આપવામાં આવ્યા છે. આ મંત્રોનો નિયમિત જાપ કરવાથી ઉત્તમ ફળ મળે છે. જો જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો. મંત્ર જાપ કરતી વખતે મુખ ઉત્તર અથવા પૂર્વ તરફ રહે તે રીતે બેસવું જોઈએ અને શિવજીની પ્રતિમા પર જળની ધારા કરવી જોઈએ.

– ॐ નમ: શિવાય
– પ્રૌં હ્રીં ઠ:
– ઉર્ધ્વ ભૂ ફટ્
– ઈં ક્ષં મં ઔં અં
– ॐ હ્રીં હ્રૌં નમ: શિવાય
– ॐ નમો ભગવતે દક્ષિણામૂર્ત્તયે મહ્યં મેધા પ્રયચ્છ સ્વાહા
– નમો નીલકંઠાય
– ॐ પાર્વતીપતયે નમ:
– ॐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર: પ્રયોદયાત્
– ॐ નમો ભગવતે રુદ્રાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન