રાત્રે ફરવા નીકળી મિશા કપૂર, કેમેરા સામે ખડખડાટ હસી આપ્યા પોઝ: pics - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • રાત્રે ફરવા નીકળી મિશા કપૂર, કેમેરા સામે ખડખડાટ હસી આપ્યા પોઝ: pics

રાત્રે ફરવા નીકળી મિશા કપૂર, કેમેરા સામે ખડખડાટ હસી આપ્યા પોઝ: pics

 | 1:57 pm IST

શાહિદ કપૂરની દીકરી મિશા કપૂર ફરવાની શોખીન અત્યારથી થઈ ગઈ છે. થોડા દિવસો પહેલા પાર્કમાં રાઈડ્સની મજા માણતી મિશાની તસવીરો વાઇરલ થઈ હતી. ત્યારે ફરી એકવાર મિશા અને મીરા કપૂર કેમેરામાં કેદ થયા છે. આ વખતે મીરા કપૂર મિશાને લઈ રાત્રે ફરવા નીકળી હતી. મહત્વપૂર્ણ છે કે મિશા પણ એક વર્ષની થઈ ચુકી છે અને હવે તે મોટાભાગે મીરા કપૂર સાથે હરતી ફરતી જોવા મળે છે. આ કારણે મિશા કપૂર અત્યારથી જ ફોટો પડાવવાની શોખીન પણ થઈ ગઈ છે. મિશાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી.