શાહિદની લાડકી મિશાના video વાઇરલ, મંમ્મી સાથે રમી રહી છે છુપાછુપી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહિદની લાડકી મિશાના video વાઇરલ, મંમ્મી સાથે રમી રહી છે છુપાછુપી

શાહિદની લાડકી મિશાના video વાઇરલ, મંમ્મી સાથે રમી રહી છે છુપાછુપી

 | 5:04 pm IST

શાહિદ કપૂરની લાડકી દીકરી મિશાના video વાઇરલ થયા છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂતની મિશા વિડીયોમાં છુપાછુપી રમતી અને બિલાડીનો અવાજ કાઢતી જોવા મળે છે. આ વિડીયો મીરા રાજપૂતના ફેનક્લબના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યા છે.

Mishaaaa❤❤❤❤

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor.fc) on


સોશિયલ મીડિયા પર છાશવારે છવાતી શાહિદ કપૂરની દીકરી મિશાના આ વિડીયો પર અઢળક કોમેન્ટ અને લાઈક્સ મળી રહી છે. એક વિડીયોમાં મિશા મસ્તી કરતાં કરતાં પડદા પાછળ છુપાઈ જાય છે અને મીરા તેને શોધે છે. જ્યારે બીજા વિડીયોમાં તે ‘મ્યાંઉ’ બોલતી જોવા મળે છે.

Babyyyyy❤😍😍😍😍😍

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor.fc) on


ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂર પણ મીરા રાજપૂત અને મિશા સાથે વેકેશનની મજા માણી રહ્યો છે. તેણે તેના પરિવારનો એક ફોટો શેર કર્યો છે જેના કેપ્શનમાં વેકેશન માણવાનો ઉલ્લેખ કર્યો છે.