miss-world-manushi chiller shares-her-hot-and-sexy-pics
  • Home
  • Featured
  • મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે સોશિયલ મીડિયા પર શેર કરી તેની હોટ અને સેક્સી તસવીરો

મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે સોશિયલ મીડિયા પર શેર કરી તેની હોટ અને સેક્સી તસવીરો

 | 2:20 pm IST

વર્ષ 2017માં મિસ વર્લ્ડનો એવોર્ડ તેના નામ પર કરી ચૂકેલી માનુષી છિલ્લરે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શરે કરતી રહે છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. માનુષી આ સમયે મિસ વર્લ્ડ પ્રતિયોગિતા માટે દેશની બહાર છે. જ્યાં તેને તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. બ્લેક આઉટફિટ્સમાં તે ખૂબ સુંદર અને હોટ લાગી રહી છે. માનુષી છિલ્લરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન