mistakes done on masterbation by men and women
  • Home
  • Featured
  • ભૂલથી પણ ન કરો માસ્ટરબેશન સાથે જોડાયેલી આ 4 ભૂલો

ભૂલથી પણ ન કરો માસ્ટરબેશન સાથે જોડાયેલી આ 4 ભૂલો

 | 5:27 pm IST

તમામ રિસર્ચ અને શોધ દ્વારા સાબિત થઈ ચૂક્યુ છે કે, માસ્ટરબેશન શારીરિક અને માનસિક હેલ્થ માટે ઘણુ ફાયદાકારક છે. પરંતુ અનેકવાર એવું થાય છે કે માસ્ટરબેશનના સમયે વધુ રોમાંચ માટે પુરુષો ખોટી રીત અપનાવે છે. જેને કારણે તેમના સંવેદનશીલ અંગોને ઈજા પહોંચે છે. પરંતુ આ કારણે જ તે અનેક સમસ્યાઓનું કારણ બની જાય છે. ત્યારે આજે જાણી લો કે, માસ્ટરબેટ કરતા સમયે કઈ ભૂલો ન કરવી જોઈએ.

  • બહુ જ ઓછા અંતરાલ પર વારંવાર માસ્ટરબેશન કરવાથી બચવું જોઈએ. તેનાથી બાદમાં પેનિસમાં સંક્રમણનો ખતરો વધી જાય છે. આવું મહિલાઓ સાથે પણ થઈ શકે છે.
  •  જો તમે બહુ જ થાકેલા છો તો માસ્ટરબેટ જરા પણ ન કરો. તે તમારા ટેસ્ટોસ્ટેરોન લેવલને ઓછું કરી દે છે.
  •  અનેકવાર પુરુષો માસ્ટરબેશનના સમયે વધુ ઉત્તેજિત થઈ જાય છે કે, તેઓ પોતાના પેનિસને જોરખી દબાવવા લાગે છે. આવામાં સોજાની સાથે સાથે દર્દની તકલીફ પણ ઉપડી શકે છે.
  •  અનેક પ્રકારના રિસર્ચમાં સાબિત થયું છે કે, કારમાં માસ્ટરબેશન કરવાથી પેનિસમાં ફ્રેક્ચરનો ખતરો વધી જાય છે. આવું કરવાથી કાર સાથે અકસ્માત થવાની પણ શક્યતા રહે છે.