- Home
- Photo Gallery
- મિથુન ચક્રવર્તીની પુત્રી જલ્દી જ કરી શકે છે ફિલ્મમાં ડેબ્યુ, જુઓ તસ્વીરો

મિથુન ચક્રવર્તીની પુત્રી જલ્દી જ કરી શકે છે ફિલ્મમાં ડેબ્યુ, જુઓ તસ્વીરો
November 16, 2018 | 12:03 am IST
બોલીવુડના તાજેતરની સમયમાં કિડ્સની રેસ લાગી રહી છે. દર સમયે કિડ્સ સ્ટાર્સ ચર્ચાઓમાં રહેતા હોય છે. બીજી બાજુ જાન્વી કપૂરે ફિલ્મ ધડકનથી એન્ટ્રી મારી છે. તો ત્યાંજ સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ અને ચંકી પાંડેની પુત્રી અનન્યા પણ ફિલ્મ સ્ટુડેન્ટ્સ ઓફ ધ યર 2 ડેબ્યું કરશે.
એવામાં એક નામ આવે છે મિથુન ચક્રવતીની પુત્રી દિશાની, દિશાની પણ હવે બોલીવુડમાં આવવાની તૈયારીમાં છે.
દિશાની પોતાનું ભણતર પુરૂ કરીને જલ્દી જ બોલીવુડમાં આવશે. તે સલમાન ખાન, શાહરૂખ ખાન અને વરૂણ ધવન જેવા સ્ટાર્સ સાથે કામ કરવા માંગે છે.
દિશાનીના ફોટાઓ સોશિયલ મીડિયામાં શેર કરતી રહેતી હોય છે. તાજેતરમાં તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે.
જેમાં તે ખુબ જ ખુબસુરત લાગી રહી છે. દિશાની સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. બોલીવુડમાં ધમાકો કરવા માટે મિથુનની પુત્રી પણ ફિલ્મમાં જોવા મળશે.