Mithun Chakraborty's daughter Dishani Chakraborty's Bollywood actress fails in front of boldness
  • Home
  • Photo Gallery
  • મિથુન દાની દીકરીની બોલ્ડનેસ સામે બોલિવૂડ અભિનેત્રીઓ પણ ફેલ, જુઓ તસવીરો

મિથુન દાની દીકરીની બોલ્ડનેસ સામે બોલિવૂડ અભિનેત્રીઓ પણ ફેલ, જુઓ તસવીરો

 | 10:07 pm IST

બોલિવૂડના ડિસ્કો ડાન્સરના નામે જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી આજે પણ લોકોની પસંદગીના એક્ટરમાં સામેલ છે. તેમનો નાનો પુત્ર પણ બોલિવૂડમાં દસ્તક આપવાની તૈયારીમાં છે. પરંતુ શું તમે જાણો છો કે, મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની ચક્રવર્તી પણ ખુબ જ સુંદર છે. સુંદર હોવાની સાથે તે એટલી સ્ટાઇલીશ પણ છે તે સારામાસારી બોલિવૂડ એક્ટ્રેસ પણ તેની આગળી ફિકી નજર આવશે. બોલ્ડનેસના મામલે પણ દિશાનીનો કોઇ જવાબ નથી. તે અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરતી રહે છે. આજે અમે તમને દિશાનીની સ્ટાઇલિશ અને બોલ્ડ તસવીરો દેખાડી રહ્યા છીએ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન