mithun daughter dishani chakraborty beautiful and gorgeous pictures
  • Home
  • Featured
  • PHOTOS: જન્મતા વેંત જ જેને કચરાપેટીમાં ફેંકી દીધી, હવે એ યુવતી બોલિવૂડમાં આવવા તૈયાર

PHOTOS: જન્મતા વેંત જ જેને કચરાપેટીમાં ફેંકી દીધી, હવે એ યુવતી બોલિવૂડમાં આવવા તૈયાર

 | 3:41 pm IST

એક બાળકી કે જેને જન્મતાં વેંત જ તેના માતાપિતાએ કચરાપેટીમાં ફેંકી દીધી હતી. એ યુવતી હવે મોટી થઈ ગઈ છે અને બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. અહીં વાત છે દિશાની ચક્રવર્તી વિશે. વર્ષો પહેલા જ્યારે મીડિયામાં જાણ કરવામાં આવી હતી કે, એક છોકરીને જન્મતાંની સાથે જ કચરાપેટીમાં ફેંકી દેવામાં આવી છે. અને તેના માટે સુપરસ્ટાર મિથુન ચક્રવર્તી ભગવાન બનીને આવ્યો હતો.

મિથુને તેને સરસ રીતે મોટી કરી અને નામ આપ્યું દિશાની. તે હવે જલ્દી જ ફિલ્મમાં જોવા મળવાની છે. તે હાલમાં ન્યૂયોર્કમાં ફિલ્મ એકેડમીનાં એક્ટિંગનો કોર્સ કરી રહી છે. એક અહેવાલ એવા પણ છે કે, સલમાન તેને લોન્ચ કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન