'Mitron' Film Stars Fun Moment From Behind the Seen, Watch The Video
  • Home
  • Featured
  • ‘મિત્રોં’ ફિલ્મનાં સ્ટાર્સે ફિલ્મનાં સેટ પર કરી જોરદાર મસ્તી, જુઓ વિડીયો

‘મિત્રોં’ ફિલ્મનાં સ્ટાર્સે ફિલ્મનાં સેટ પર કરી જોરદાર મસ્તી, જુઓ વિડીયો

 | 5:45 pm IST

ગુજરાતી સ્ટાર પ્રતિક ગાંધી પોતાની ફર્સ્ટ બૉલિવૂડ ફિલ્મ ‘મિત્રોં’ સાથે સૌને ઈમ્પ્રેસ કરવા માટે તૈયાર છે. ફિલ્મ મિત્રોંમાં રોનકનું કિરદાર નિભાવી રહેલા પ્રતિક ગાંધીનાં અનોખા રંગ જોવા મળી રહ્યા છે. ‘મિત્રોં’ ફિલ્મની ટીમે શૂટિંગ દરમિયાન ઘણી મસ્તી પણ કરી હતી. મિત્રોંની મસ્તી જુઓ ‘મિત્રોં’નાં બિહાઈન્ડ ધ સીન્સમાં.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 14 સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થવા જઈ રહી છે અને તેનું ગ્રાન્ડ પ્રિમિયર 13 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદનાં સીને પોલીશમાં થશે.