mobile shop theft incident captured in the cctv at dahod
  • Home
  • Videos
  • Featured Videos
  • મોબાઈલ દુકાનમાં ચોરીની ઘટના થઇ CCTVમાં કેદ

મોબાઈલ દુકાનમાં ચોરીની ઘટના થઇ CCTVમાં કેદ

 | 6:22 pm IST

દાહોદના યાદગાર ચોક નજીકની મોબાઈલની દુકાનમાંથી લાખો રૂપિયાના મોબાઈલની ચોરી થઈ છે. વહેલી સવારે બે તસ્કરોએ દુકાનનું શટર ઉચું કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો. મોબાઈલ ચોરીની આ ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ પોલીસે CCTVને આધારે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન