NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સુરતમાં નગરસેવકના સંબંધીની દાદાગીરી, દુકાન માલિકને માર્યો ઢોર માર, જુઓ વીડિયો

સુરતમાં નગરસેવકના સંબંધીની દાદાગીરી, દુકાન માલિકને માર્યો ઢોર માર, જુઓ વીડિયો

 | 2:55 pm IST

સુરતમાં નગરસેવકના સંબંધીની દાદાગીરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના મહિલા નગરસેવકના સંબંધીઓએ મોબાઈલ શોપના માલિકને ઢોર માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, 10 દિવસથી ચાલી રહેલી તકરારના પગલે સુરતના ઉધના વિસ્તારમાં આ ઘટના બની હતી. ઘટનાના પગલે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં ઘટના બની હતી. ઢોર માર મારવાના પગલે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.