model desiree gato just sells her legs pictures and makes huge amount
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ મોડેલના પગ જોવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી નાંખે છે, તસવીરો જોઈ દિવાના થઈ જશો!

આ મોડેલના પગ જોવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી નાંખે છે, તસવીરો જોઈ દિવાના થઈ જશો!

 | 5:11 pm IST
  • Share

22 વર્ષની અમેરિકન મોડેલ ડિઝિરી ગાટો Desiree Gatoની હટકે વિશેષતા છે. લોકો સોશિયલ મીડિયા પર તેના પગની તસવીરો જોવાના શોખીન છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા 1.1 મિલિયન છે. તે દરરોજ સોશ્યલ મીડિયા પર તેની સુંદર તસવીરો પોસ્ટ કરે છે. 22 વર્ષીય અમેરિકન મોડેલ Desiree Gato સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. પહેલા તે પ્રોપર્ટી બિઝનેસમાં સામેલ હતી પરંતુ ત્યારબાદ તેણે મોડેલિંગમાં હાથ અજમાવ્યો હતો.

મોડેલિંગ દરમિયાન જ તેને ખબર પડી ગઈ કે લોકો તેના પગના દિવાના છે અને તેના પગની તસવીરો પર લાખો રૂપિયા ખર્ચ કરી શકે છે. ઇંસ્ટાગ્રામ પર Desiree Gatoના 1.1 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની તસવીરોથી દર મહિને આશરે 8 લાખ રૂપિયા કમાય છે. Desiree Gatoને એક ઓફર મળી જેમાં એક માણસ તેને તેના પગના 10 ફોટોઝ માટે 300 ડોલર આપવા તૈયાર હતો. લગભગ દરરોજ Desiree Gato સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન