આ આર્મી ગર્લની ગ્લેમરસ અદાઓ પર તમે અંજાશો, જુઓ તસવીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • આ આર્મી ગર્લની ગ્લેમરસ અદાઓ પર તમે અંજાશો, જુઓ તસવીરો

આ આર્મી ગર્લની ગ્લેમરસ અદાઓ પર તમે અંજાશો, જુઓ તસવીરો

 | 5:33 pm IST

ઈઝરાયલની મારિયા નામની એક છોકરી સંભવત દુનિયાની સૌથી બોલ્ડ સોલ્જર કહેવામાં આવી શકે છે. મારિયા મિરી ડોમાર્ક પોતાના બોલ્ડ ફોટોઝથી ઈસ્ટ્રાગ્રામ પર ચર્ચામાં છે અને તેની નજીક 11,000,00 ફોલોઅર્સ છે. આ મહિલા બિકીનીમાં એકથી એક ચઢીયાતા ગ્લેમરસ ફોટોઝ શેર કરે છે અને પોતાના બાર્કી લુકના કારણે પણ ફેમસ છે.