અલગ પ્રકારના કપડામાં બોલ્ડ અભિનેત્રીને લોકોએ લીધી આડેહાથ, PHOTOSમાં દેખાયો અલગ અવતાર
ભારતીય મોડેલ ટ્વિન્કલ કપૂરે ઈન્ટરનેટ પર પોતાની હૉટ અને સેક્સી તસવીરોથી ધમાલ મચાવી છે. એક અલગ પ્રકારના કપડાંમાં અલગ અલગ પોઝ આપીને ટ્વિંકલ કપૂર છવાઈ ગઈ છે. પરંતુ આ તસવીરો લોકોને પસંદ આવવાને બદલે ઘણાને ન ગમી અને ટ્રોલ કરી રહ્યા છે. હૉટનેસના મામલામાં ટ્વિંકલ કપૂર બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓને પણ પછાડી શકે તેમ છે. ટ્વિંકલ કપૂર એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને ફિટનેસ ટ્રેનર છે.
આ મોડેલનો જન્મ 1 એપ્રિલે મુંબઇ મહારાષ્ટ્રમાં થયો છે. તે છેલ્લા 7 વર્ષથી એક મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. તેના ફેન્સ તેને “ડોલ” ઉપનામથી બોલાવે છે. તેનું સોશિયલ મીડિયા એકદમ બોલ્ડ ફોટોથી ભરેલું છે. તો તમે પણ અહીં જુઓ કેટલાક ફોટો….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન