ગંગા ઓ ગંગા મૈયા, મોદી અને મેક્રોંએ કર્યો ગંગાવિહાર - Sandesh
  • Home
  • India
  • ગંગા ઓ ગંગા મૈયા, મોદી અને મેક્રોંએ કર્યો ગંગાવિહાર

ગંગા ઓ ગંગા મૈયા, મોદી અને મેક્રોંએ કર્યો ગંગાવિહાર

 | 6:46 pm IST


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્ચના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોંએ આજે વડાપ્રધાન મોદીના મત વિસ્તાર વારાણસીમાં લટાર મારી હતી. વારાણસી એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ મેક્રો અને તેમની પત્નીનું સ્વાગત કર્યું હતું. તે પછી મીરઝાપુરમાં સોલાર પાવર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન સમારોહ પછી બંને મહાનુભાવોએ ગંગા નદીમાં નૌકાવિહારની મોજ માણી હતી. ત્યારબાદ હોટલમાં ભોજનનો પણ આસ્વાદ માણ્યો હતો.

મેક્રોં આ જ હોટલમાં રોકાયા છે જ્યારે વડાપ્રધાન મોદી ડીરેકામાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઉપડી ગયા હતાં.

નૌકાવિહાર વખતે વડાપ્રધાન મોદીએ મેક્રોંને જૂદા જૂદા ઘાટની માહિતી આપી હતી.