Modi Govt Minister Nitin Gadkari faints while on Stage
  • Home
  • Videos
  • Featured Videos
  • Live Video: …અને નિતિન ગડકરીની સ્ટેજ પર જ આંખો ઢળી પડી

Live Video: …અને નિતિન ગડકરીની સ્ટેજ પર જ આંખો ઢળી પડી

 | 2:19 pm IST

કેન્દ્રીય પોર્ટ અને રોડ મંત્રી નિતિન ગડકરી અહમદનગરમાં મહાત્મા ફુલે કૃષિ યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. તેઓ રાષ્ટ્રગીત ગાવા ઉભા થઈ રહ્યાં હતાં તે દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની તબિયત અચાનક કથળી હતી. અચાનક જ ગડકરી સ્ટેજ પર જ બેભાન થઈ ગયાં હતાં. ગડકરીની રીતસરની આખો ચઢી ગઈ હતી. ગડકરી બે ભાન યાં ત્યારે રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવ ત્યાં હાજર જ હતાં. ગવર્નરે જ નિતિન ગડકરીને સંભાળ્યા હતાં. ગડકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.