NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.3850 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચૂંટણીજંગ જીતવા પીએમ મોદીનો ધાંસુ આઇડિયા, ગુજરાતના લોકોને ઓપન લેટર લખી કહ્યું કે…

ચૂંટણીજંગ જીતવા પીએમ મોદીનો ધાંસુ આઇડિયા, ગુજરાતના લોકોને ઓપન લેટર લખી કહ્યું કે…

 | 3:32 pm IST

ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને સંબોધીને એક ઓપન લેટર લખ્યો છે. આ ઓપન લેટર રાજ્યમાં મહાસંપર્ક અભિયાન દરમિયાન બીજેપી દ્વારા મતદારો વચ્ચે વહેંચવામાં આવશે.

હકીકતમાં આજ સવારથી મહાસંપર્ક અભિયાનની શરૂઆત થઈ છે. આ અભિયાન અંતર્ગત બીજેપી નેતાઓ અને સભ્યો રાજ્યમાં 50,000 બુથ ખાતે આ લેટરનું વિતરણ કરશે.