Moeen Ali and Adil Rashid running away before the Celebration
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : અને ઈંગ્લેન્ડના આ 2 ખેલાડીઓએ જીતનું સેલિબ્રેશન અધવચ્ચે જ છોડી દીધું

Video : અને ઈંગ્લેન્ડના આ 2 ખેલાડીઓએ જીતનું સેલિબ્રેશન અધવચ્ચે જ છોડી દીધું

 | 11:03 pm IST

ઈંગ્લેન્ડે લંડનમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતને 118 રને પરાજય આપ્યો. ઈંગ્લેન્ડે શ્રેણી 4-1થી જીતી લીધી. પુરસ્કાર વિતરણ બાદ એક વિચિત્ર ઘટના ઘટી હતી. ઈંગ્લેન્ડના ખેલાડીઓ જીતનો જશ્ન મનાવી રહ્યાં હતાં. તે દરમિયાન ખેલાડીઓએ સેમ્પેઈનની બોટલ ખોલી. પરંતુ આ જોઈ મોઈન અલી આદિલ રાશિદ અચાનક જ આ ઉજવણીમાંથી દૂર થઈ જાત છે. જેવી જે સાથી ખેલાડીઓએ શેમ્પેઈનની બોટલ ખોલી કે આ બંને ખેલાડીઓ ટીમથી અલગ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, મોઈન અલી આ અગાઉ પણ આવું કરી ચુક્યો છે. આમ કરવા પાછળનું કારણ તે પોતાનો ધર્મ ગણાવે છે.