mohnish bahl daughter actress pranutan bahl glamourous look
  • Home
  • Photo Gallery
  • PHOTOS: રિસેપ્શનમાં અભિનેત્રી એવી બોલ્ડ થઈને આવી કે આખું ગામ એના સામે જ જોતું રહ્યું!

PHOTOS: રિસેપ્શનમાં અભિનેત્રી એવી બોલ્ડ થઈને આવી કે આખું ગામ એના સામે જ જોતું રહ્યું!

 | 6:33 pm IST

એક્ટર મોહસીન બહલની દીકરી પ્રનૂતન બહલ હાલમાં જ સૂરજ બડજાતિયાના દિકરા દેવાંશ બડજાતિયાના વેડિંગ રિસેપ્શનમાં પહોંચી હતી. ત્યાં તેનો લૂક એકદમ ગ્લેમરસ અને હોટ હતો. બધાનું ધ્યાન તેના પર જ હતું. તેણે હાલમાં જ તેની તસવીરો શેર કરી છે કે જે વાયુવેગે વાયરલ થઈ રહી છે.

અભિનેત્રીનો બોલ્ડ અંદાજ બધાનું મન મોહી લે એવો છે. તેણે લાઈટ બ્લૂ કલરની સાડી સાથે શિમરી બ્રાલેટ પણ પહેર્યું હતું. તેનું મેકઅપ પણ એટલું જ જોરદાર હતું સાથે ન્યૂડ લિપસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. સાડીમાં તેનો આ ગ્લેમર લૂક લોકોને ખુબ જ પસંદ પડ્યો છે. સાથે અભિનેત્રીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે કે જેમાં તે સાડી લહેરાવતી જોવા મળી રહી છે. તો જુઓ અહીં એ ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન