mom- mistake - drives-her-kids-to-school-but-forgets-them-at-home video
  • Home
  • Featured
  • મમ્મીનો આ વીડિયો જોઇ પેટ પકડીને હસશો, ગઇ હતી બાળકોને શાળાએ મૂકવા પણ….

મમ્મીનો આ વીડિયો જોઇ પેટ પકડીને હસશો, ગઇ હતી બાળકોને શાળાએ મૂકવા પણ….

 | 2:39 pm IST

એક માતા તેના બાળકોને કારમાં સ્કૂલે મુકવા નીકળી હતી. પરંતુ અડધા રસ્તમાં તેણે ખબર પડી કે બાળકો તો ગાડીમાં બેઠા જ નથી. જોકે, તે બાળકોને ગાડીમાં બેસાડવાનું જ ભૂલી ગઇ હતી. તે બાદ પોતાની જ ભુલ પર તે જોર-જોરથી હસવા લાગી આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધી 4 લાખથી વધારે લાઇક્સ અને 35 લાખથી વધારે વ્યૂજ મળી ચૂક્યા છે. એટલું જ નહીં, આ ટ્વિટને એક લાખ વખત રીટ્વિટ કરવામાં આવ્યું છે જ્યારે 1300 લોકોએ તેની પર પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોમાં માતા જોર-જોરથી હસી રહી છે. તે વીડિયોમાં કહી રહી છે કે મારે ઘરે પાછું જવું પડશે. અને મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે કેવી રીતે હું મારા બાળકોને ઘરે ભુલી ગઇ. મારે તેમને સ્કુલે લઇને જવાના હતા હું કારમાં બેઠી અને નીકળી ગઇ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન