monalisa dancing alia bhatt superhit song ladki beautiful kar gayi chul video viral
  • Home
  • Featured
  • બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહેનારી ભોજપુરી અભિનેત્રીએ આલિયાના સોન્ગ પર લગાવ્યા ઠુમકા- Video

બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહેનારી ભોજપુરી અભિનેત્રીએ આલિયાના સોન્ગ પર લગાવ્યા ઠુમકા- Video

 | 9:43 am IST

ભોજપુરી સિનેમામાંથી હિન્દી ટીવી સિરિયલોમાં જબરદસ્ત ઓળખ બનાવનારી અભિનેત્રી મોનાલિસા આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે હંમેશાં ફોટા અને વીડિયો શેર કરીને તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ઘણી વાર મોનાલિસા તેના ડાન્સ વીડિયો પણ શેર કરે છે, જે ઘણીવાર ચર્ચામાં રહે છે. ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,

જેમાં તે આલિયા ભટ્ટના પ્રખ્યાત ગીત ‘લડકી બ્યુટીફૂલ કર ગઇ ચૂલ’ પર જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરી રહી છે. તેમાં મોનાલિસાની સ્ટાઇલ જોવા જેવી છે. આ વીડિયો મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે, જેને ફેન્સ દ્રારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન