monalisa hot looks blue saree photos viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોનાલિસાએ સાડી પહેરીને ધૂમ મચાવી, હોટ તસવીરો વાયરલ થતાં ઈન્ટરનેટ પર આગ લાગી!

મોનાલિસાએ સાડી પહેરીને ધૂમ મચાવી, હોટ તસવીરો વાયરલ થતાં ઈન્ટરનેટ પર આગ લાગી!

 | 11:11 am IST
  • Share

કેટલીક અભિનેત્રીઓ રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે અને હંમેશા ચર્ચામાં રહે છે. એવી જ એક અભિનેત્રી છે મોનાલિસા. ત્યારે ફરી એકવાર ભોજપુરી અભિનેત્રી મોનાલિસા (Monalisa) પોતાની સુંદર સાડી તસવીરોને લઇને ચર્ચામાં આવી છે. તે સોશિયલ નેટવર્કિગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના અપડેટ ફેનને આપતી રહે છે.

મોનાલિસા(Monalisa) આ બ્લૂ કલરની સાડીમાં ખૂબ સૂંદર દેખાઈ રહી છે. મોનાલિસા (Monalisa) ચર્ચિત રિયાલિટી શો બિગબોસ (BIGG BOSS) નો ભાગ રહી ચૂકી છે. બિગબોસ 10માં પણ મોનાલિસાએ ખુબ ધૂમ મચાવી હતી. ત્યારે હવે મોનાલિસાની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે અને લોકોના મન મોહી રહી છે. આમ તો આ તસવીરો ઈન્સ્ટા પર શેર કરવામાં આવી છે. પણ તે હાલમાં અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. તો જુઓ અહીં આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન