monalisa was seen with husband in a very hot style
  • Home
  • Featured
  • PHOTOS: એકવાર નહીં વારંવાર આ અભિનેત્રી પતિ સાથે થઈ બોલ્ડ, 32 લાખ લોકો જોતા રહી ગયાં!

PHOTOS: એકવાર નહીં વારંવાર આ અભિનેત્રી પતિ સાથે થઈ બોલ્ડ, 32 લાખ લોકો જોતા રહી ગયાં!

 | 3:22 pm IST

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ફરી એકવાર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં છે. તે અવાર નવાર પોતાની હોટ અદા લોકો સમક્ષ પ્રસ્તુત કરતી રહે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. તેણે હાલમાં પોતાના પતિ સાથે ફરીવાર બોલ્ડ ફોટો વાયરલ કર્યા છે અને જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે.મોનાલિસાના ઈન્સ્ટાગ્રામ પર 32 લાખ ફોલોઅર્સ છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. ફેન્સને પણ આ તસવીરો વારંવાર પસંદ આવી રહી છે. આ પહેલા પણ મોનાલિસાએ ઘણી તસવીરો શેર કરી હતી કે જે વાયરલ થઈ રહી છે. તો અહીં જુઓ પતિ સાથે અભિનેત્રીની વાયરલ બોલ્ડ તસવીરો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન