મૌની રોયે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, pics કર્યા શેર - Sandesh
  • Home
  • Photo Gallery
  • મૌની રોયે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, pics કર્યા શેર

મૌની રોયે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, pics કર્યા શેર

 | 1:08 pm IST

મૌની રોય છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ટીવી પર આવતાં શો નાગિન પછી હવે મૌની અક્ષય કુમારની ફિલ્મમાં પણ જોવા મળશે. તાજેતરમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે અત્યંત સુંદર દેખાય રહી છે. મૌની રોય મહાદેવ સીરિયલથી પ્રખ્યાત થઈ હતી અને હવે તેની સફળતા હવે બોલિવૂ઼ડ સુધી પહોંચી છે.