monk barefoot on chuddhara high mountain video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • હાડ થીજાવી નાખતી ઠંડીમાં પહાડ પર સાધૂએ કર્યો એવો ડાંસ કે વીડિયો થયો વાયરલ

હાડ થીજાવી નાખતી ઠંડીમાં પહાડ પર સાધૂએ કર્યો એવો ડાંસ કે વીડિયો થયો વાયરલ

 | 2:46 pm IST

ચૂડધારના ઉંચા પહાડ પર સતત હિમવર્ષા શરૂ છે. ત્યારે અહિ એક પ્રસિદ્ઘ મંદિર છે. જ્યાં ભારે બરફવર્ષા હોવા છતાં દર્શનો માટે લોકોની ભીડ જામે છે. તથા મંદિર કમિટી તરફથી લોકોને હાલ અહિ ન આવવા સૂચના આપવામાં આવી છે.

ત્યારે આવી સૂચના આપવા છતાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સાધૂ ઉઘાડા પગે બરફમાં નાચી બાબાના ગુણગાન કરી રહ્યા છે. અને આ બાબાનું નામ મેઘરામ છે. જે 52 વર્ષના છે. જે છેલ્લા 5-6 વર્ષથી ચૂડધાર નજીક કાલાબાગમાં એક ઝૂંપડીમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન