કાળઝાળ ગરમીમાં વાનરોએ તરસ છીપાવી આ રીતે, જુઓ Pics - Sandesh
  • Home
  • Gujarat
  • કાળઝાળ ગરમીમાં વાનરોએ તરસ છીપાવી આ રીતે, જુઓ Pics

કાળઝાળ ગરમીમાં વાનરોએ તરસ છીપાવી આ રીતે, જુઓ Pics

 | 9:47 pm IST

હાલમાં ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે ત્યારે બપોરના સમયે રસ્તાઓ સુમસાન થઇ જાય છે.બપોરના સમયે લોકો રસ્તા ઉપર નિકળવાનું ટાળી ગરમીથી રાહત મેળવવા રસ્તાઓ શોધી લેતા હોય છે. કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે કડીના સર્વ વિધાલય કેમ્પર્સમાં બગીચાઓમાં પાણી ચાલુ કરવામાં આવ્યું હતું તે સમયે કપીરાજ પરિવાર ગરમીથી રાહત મેળવવા પરિવાર સાથે ઠંડા પાણીથી તરસ છીપાવી બગીચામાં ઠંડા વાતાવરણમાં આરામ ફરમાવી કાળઝાળ ગરમીથી રાહત લેતા જોવા મળ્યા હતા. જુઓ Pics