નવસારીના સુપા કુરેલ ગામમાં વાનરના આતંકથી તોબા, જુઓ વીડિયો - Sandesh
  • Home
  • Featured
  • નવસારીના સુપા કુરેલ ગામમાં વાનરના આતંકથી તોબા, જુઓ વીડિયો

નવસારીના સુપા કુરેલ ગામમાં વાનરના આતંકથી તોબા, જુઓ વીડિયો

 | 5:57 pm IST

નવસારીમાં પૂર્ણા નદીના કિનારે આવેલા સુપા કુરેલ ગામમાં છેલ્લા બે મહિનાથી વાંદરાએ આતંક મચાવ્યો છે. છેલ્લા બે મહિનામાં વાંદરાઓએ ૧૯ લોકો પર હુમલો કર્યો છે. ગઈ કાલે સાંજે એક વૃદ્ધા પર વાંદરાએ હુમલો કરતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં, તેનો વીડિયો સામે આવ્યો છે. વનવિભગ અને એનજીઓ દ્વારા વાંદરાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે કપિરાજ પકડનારાને હાથતાળી આપીને છૂ થઈ જાય છે. જુઓ વીડિયો…