monkey unboxes a water bottle gift pack video goes viral
  • Home
  • Featured
  • Video: પાણીની બોટલ ખોલી વાંદરાએ કરી એવી હરકત જોઇને થઇ જશો આભા, પેટ પકડીને હસતા રહી જશો

Video: પાણીની બોટલ ખોલી વાંદરાએ કરી એવી હરકત જોઇને થઇ જશો આભા, પેટ પકડીને હસતા રહી જશો

 | 3:06 pm IST

એક વાંદરાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઇ શકશો કે એક વાંદરાભાઇને બોટલ મળતા તે ખુશખુશાલ થઇ ગયો હતો.

પહેલા તો તેણે શાંતીથી બોટલ ખોટી ત્યારબાદ તેણે આરામથી બોક્સ ખોલ્યુ અને પાણીની બોટલને બહાર કાઢી. બોટલ જોઇને વાંદરાભાઇ ખુશ પછીતો ઢાંકણ ખોલવાનો પ્રયત્ન કરે છે

રસપ્રદ વાત એ છે કે વાંદરો પહેલા આસપાસ જુએ છે અને ત્યારબાદ કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાય તે બુકને ખોલીને વાંચતો હોય તેવી એક્ટીંગ કરે છે. નાનકડા બાળક જેવી માસુમ વાંદરાની આ હરકત જોઇ તમે પણ હસતા રહી જશો. તો જોઇ લો આ મજેદાર વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન