#monsoonwithsandesh mumbai rain video viral on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ગટરમાંથી સ્કૂટર કાઢતા લોકોનો VIDEO વાયરલ, મુંબઈ વરસાદે લોકોને મુક્યાં હાલાકીમાં

ગટરમાંથી સ્કૂટર કાઢતા લોકોનો VIDEO વાયરલ, મુંબઈ વરસાદે લોકોને મુક્યાં હાલાકીમાં

 | 12:53 pm IST

મુંબઈનાં વરસાદે સામાન્ય નાગરિકથી લઈને બધા લોકોને હેરાન પરેશાન કરી નાખ્યાં છે. વરસાદનાં લીધે લોકોમાં ભારે હાલાકીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકોને હસવું આવી રહ્યું છે અને એક તરફ દયનીય પરિસ્થિતિ પર લોકોને તરસ પણ આવી રહી છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે માણસો ભેગા થઈને ગટરમાંથી સ્કૂટી બહાર કાઢી રહ્યાં છે. માંડ માંડ સ્કૂટી બહાર આવી રહી છે. બંન્ને પુરુષ તાકાત લગાવી રહ્યાં છે પણ પાણીનાં પ્રવાહના લીધે સ્કૂટી બહાર કાઢવામાં તકલીફ પડી રહી છે. તો જુઓ આ વીડિયોમાં મુંબઈનો એક દયનીય કિસ્સો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન