Moon jupiter yoga on friday, know your rashifal of the day
  • Home
  • Astrology
  • ચંદ્ર ગુરુ ગજકેસરી યોગ, જાણો કઈ રાશિને નિવડશે શુક્રવાર શુભ video

ચંદ્ર ગુરુ ગજકેસરી યોગ, જાણો કઈ રાશિને નિવડશે શુક્રવાર શુભ video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, ભાદરવા સુદ પાંચમ, શુક્રવાર, તા. ૧૪-૦૯-૨૦૧૮. ઋષિ પંચમી, સામા પાંચમ, જૈન સંવત્સરી, પંચમી પક્ષ, વિંછુડો ક. ૧૯-૧૭થી, ચંદ્ર-ગુરુની યુતિ.

દૈનિક તિથિ : સુદ પંચમી ક. ૧૪-૨૪ સુધી. ચંદ્ર નક્ષત્ર : વિશાખા ક. ૨૫-૨૭ સુધી પછી અનુરાધા. ચંદ્ર રાશિ : તુલા ક. ૧૯-૧૭ સુધી પછી વૃશ્રિક. જન્મ નામાક્ષર : તુલા (ર.ત.), વૃશ્રિક (ન.ય.).

વિશેષ પર્વ : ઋષિ પંચમી. સામા પાંચમ. જૈન સંવત્સરી પર્વ-પંચમી પક્ષ. વિંછુડો ક. ૧૯-૧૭થી શરૃ. રક્ષા પંચમી (બંગાલ). ગુરુ પંચમી (ઓરિસ્સા). ખગોળ : ચંદ્ર-ગુરુની યુતિ (ગુરુ ૪ અંશ દક્ષિણે). શુક્ર-રાહુનો કેન્દ્રયોગ. ચંદ્ર-ગુરુની યુતિ રાત્રે નિર્મળ આકાશ હશે તો સારી રીતે જોવા મળશે. રાહુકાળ : દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦.

શુક્રવારે થયો છે ચંદ્ર ગુરુનો ગજકેસરીયોગ, જાણોકઈ રાશિના લોકોને આપી જશે લાભ….