Rashifal 9th November 2018
  • Home
  • Astrology
  • ચંદ્ર- ગુરુ ગજકેસરીયોગ, જાણો કઈ રાશિને આપને ઉત્તમ ફળ, રાશિફળ

ચંદ્ર- ગુરુ ગજકેસરીયોગ, જાણો કઈ રાશિને આપને ઉત્તમ ફળ, રાશિફળ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, કારતક સુદ બીજ, શુક્રવાર, તા. ૯-૧૧-૨૦૧૮. દૈનિક તિથિ : સુદ બીજ ક. ૨૧-૨૧ સુધી. ચંદ્ર નક્ષત્ર : અનુરાધા ક. ૨૦-૩૫ સુધી પછી જ્યેષ્ઠા. ચંદ્ર રાશિ : વૃશ્રિક (આખો દિવસ). જન્મ નામાક્ષર : વૃશ્રિક (ન.ય.). રાહુકાળ : દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦.

વિશેષ પર્વ : ભાઇબીજ. વિંછુડો. યમદ્વિતીયા. ચંદ્ર દર્શન. રાજયોગ સૂર્યોદયથી ક. ૨૦-૩૫ સુધી. બુધ અને જ્યેષ્ઠા નક્ષત્રના યોગતારાની યુતિ. ખગોળ : ચંદ્ર-ગુરુની યુતિ. ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ. ચંદ્ર-બુધની યુતિ.

ભાઇબીજ, યમદ્વિતીયા, વિંછુડો, ચંદ્ર-ગુરુની યુતિ, બુધ-જ્યેષ્ઠાની યુતિ આ રાશિઓ માટે નિવડશે અતિ શુભ