Rashifal 19th March 2019
  • Home
  • Astrology
  • ચંદ્ર-મઘાની યુતિ આ ત્રણ રાશિના લોકો માટે નિવડશે અશુભ, જાણો તમારું આજનું રાશિફળ

ચંદ્ર-મઘાની યુતિ આ ત્રણ રાશિના લોકો માટે નિવડશે અશુભ, જાણો તમારું આજનું રાશિફળ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, ફાગણ સુદ તેરસ, મંગળવાર, તા. ૧૮-૩-૨૦૧૯. દૈનિક તિથિ : સુદ તેરસ ક. ૧૪-૧૯ સુધી. ચંદ્ર નક્ષત્ર : મઘા ક. ૧૯-૦૫ સુધી પછી પૂર્વા ફાલ્ગુની. ચંદ્ર રાશિ : સિંહ (આખો દિવસ). જન્મ નામાક્ષર : સિંહ (મ.ટ.).

કરણ : તૈતિલ/ગર/ વણિજ યોગ : ધૃતિ ક. ૧૭-૧૭ સુધી પછી શૂળ. રાહુકાળ : દિવસે ક. ૧૫-૦૦ થી ૧૬-૩૦

વિશેષ પર્વ : જૈન છ ગાઉની યાત્રા. રવિયોગ ક. ૧૯-૦૫થી શરૃ.  ચંદ્ર-મઘાની યુતિ. ચંદ્ર-હર્ષલનો ત્રિકોણયોગ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન